ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

- text


મોરબી : મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લા મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીના હસ્તે ત્રાજપર ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે જયંતીભાઈ વરાનીયા અને ઉપસરપંચ તરીકે પ્રવીણભાઈ ટીડાનીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ તકે મોરબી તાલુકા સદસ્ય જલાભાઈ ડાભી, રમેશભાઈ ડાભી અને જયેશભાઈ ડાભી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

- text