હજનાળી ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ એ ચાર્જ સંભાળ્યો

- text


મોરબી : રાજ્યમાં થોડા દિવસો પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે મોરબી તાલુકાના હજનાળી ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ એ ચાર્જ સંભાળ્યો છે.

- text

હજનાળી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહેશભાઈ પારેજીયા એ ચાર્જ સંભાળ્યો છે. જ્યારે ઉપસરપંચ તરીકે રસિકભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે તેઓની ઠેર-ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

- text