મેઇક ઇન મોરબી : રશિયાથી આયાત થતા સોડિયમ લીગ્નોસલફોનેટનું હવે ઘરઆંગણે જ ઉત્પાદન

- text


 

  • VYSOTCK CHEMICALS CORPORATIONનું સાહસ, રશિયન પ્રોડક્ટ કરતા ભાવમાં 70 ટકા સસ્તું

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇક ઇન મોરબીના સ્વપ્નને સાકાર કરવા માટે VYSOTCK CHEMICALS CORPORATIONએ સાહસ ખેડયું છે. તેમના દ્વારા રશિયાથી આયાત કરતા લીગ્નોસલફોનેટનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે સિરામિક ઉદ્યોગમાં વપરાતું મોરબીમાં તૈયાર થતું આ રો-મટીરીયલ ભાવમાં 70 ટકા જેટલું સસ્તું છે.

સોડિયમ લીગ્નોસલફોનેટ (SLS) નો શોર્ટેજનો પ્રશ્ન જટિલ બન્યો છે. હજુ આ શોર્ટેજ રહેવાની જ છે. આ પ્રશ્નના સમાધાન રૂપે VYSOTCK CHEMICALS CORPORATION દ્વારા મેઇક ઇન મોરબી સોડિયમ લીગ્નોસલફોનેટને લોન્ચ કર્યું છે. જે રશિયન સોડિયમ લીગ્નોસલફોનેટ જેટલી જ M. O. R. તેનાથી ઓછા ખર્ચે આપે છે. આ વિકલ્પ શ્રેષ્ઠ અને સફળ રહ્યો છે.

VYSOTCK CHEMICALS મોરબીના સિરામિક ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને સોડિયમ લીગ્નોસલફોનેટ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં સોડિયમ લીગ્નોસલફોનેટ શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને સોડિયમ લીગ્નોસલફોનેટ રિપોર્ટ પણ આપવામાં આવે છે. આ ઉત્પાદન સંપૂર્ણપણે સ્વદેશી છે. વધુ વિગત માટે ઓફિસ મો.નં.82380 44800, માર્કેટિંગ ટીમના ડિરેક્ટર હિમાંશુ પટેલ મો.નં. 9978987888 તથા કુલદીપ પટેલ મો.નં. 9265171986નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text



ફેકટરી એડ્રેસ

એસ.એન.56, સુનિલ સિરામિક, નઝરબાગ રેલવે રોડ, સાયન્સ કોલેજ પાછળ, ભડીયાદ, મોરબી-2



- text