માળીયાના ખીરઇ ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


માળીયા : માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે આવેલ ગોસીયા મસ્જીદ પાસે આંગણવાડીની બાજુમા કાદરભાઇ હાસમભાઇ સખાયા, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી અને સમંદરભાઇ સિકંદરભાઇ સામતાણી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા હોય માળીયા પોલીસે દરોડો પાડી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 2650 કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text