વાંકાનેર જીનપરામાં જુગાર રમતા છ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમા સાત નાલા નીચે અવાડા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમા સાત નાલા નીચે અવાડા નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સિટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ વિનોદભાઇ અઘારા, નિતિનભાઇ ધનજીભાઇ રૂદાતલા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ બોઘડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી અને જનકભાઇ પરષોતમભાઇ બાવળીયાને રોકડા રૂપિયા રૂ.10180 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text