મોરબીના વાવડી રોડ ઉપરથી દારૂની બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપરથી પીપળીયા ગામના જગદીશભાઇ પ્રેમજીભાઇ જાદવને મેકડોવેલ નંબર વન વિદેશી દારૂની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text