મોરબીના એસપી રોડ ઉપર દારૂ ઢીચી ઇકો ચલાવતા જતીન ઝડપાયો

- text


મોરબી : મોરબીના રવાપર ગામ નજીક એસપી રોડ ઉપર નશો કરી સર્પાકારે ઇકો કાર ચલાવી નીકળેલા જતીનભાઈ છગનભાઈ છત્રોલા, રહે.મિત્રા પેલેસ ફ્લેટ નં.૭૦૨ એસ.પી.રોડ હાટી માર્ટની પાસે વાળાને પોલીસે સિગ્નેચર રેર એઇજડ વ્હિસ્કી 100 મિલી સાથે ઝુંમ બરાબર ઝૂમ હાલતમાં ઝડપી લઈ રૂપિયા 1 લાખની કિંમતની ઇકો કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ અને મોટર વ્હિકલ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text