મોરબીમાં ખાનાભાઈનું હોન્ડા તસ્કર ચોરી ગયો

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રામપાર્ક-૨ સોસાયટીમાંથી અજાણ્યો તસ્કર જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીક લેબર કવાટરમા રહેતા અને ઇલક્ટ્રિક કામ કરતા ખાનાભાઇ મગનભાઇ મકવાણાનું રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ચોરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text