બનો ફેશનેબલ…દેશભરમાં ખ્યાતનામ ફેશન મંત્રા એક્ઝિબિશન તા.3 અને 4 મોરબીમાં

- text


 

  • આર્ટ જવેલરી, ડિઝાઇનર કલોથ, ડેકોર, એસેસરીઝ અને વેડિંગ કલેક્શનમાં નત નવીન આઇટમોનો ખજાનો

  • દેશભરના 51થી વધુ ડિઝાઇનરો એક્ઝિબિશનમાં રહેશે ઉપસ્થિત, કસ્ટમાઇઝ પ્રોડક્ટ પણ તૈયાર કરી અપાશે

  • પ્રીમિયમ એકઝબિશનનો લ્હાવો ચૂકવા જેવો નથી : આ પોસ્ટ બતાવી એન્ટ્રી ફ્રી મેળવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓને પણ ફેશનમાં અપડેટ થવાનો સુવર્ણ અવસર ઘરઆંગણે મળવાનો છે. કારણકે મોરબીમાં આગામી તા.3 અને 4 જાન્યુઆરી દેશભરનું ખ્યાતનામ ફેશન મંત્રા એક્ઝિબિશન આવી રહ્યું છે. તો આ પ્રીમિયમ એક્ઝિબિશનમાં જરૂર પધારો અને મનપસંદ વસ્તુની ખરીદી કરો.

ભારતનું સૌથી સફળ ફેશન મંત્રા એક્ઝિબિશન આગામી તા.3 અને 4 એટલે કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે મોરબીના હરભોલે હોલમાં યોજાવા જઈ રહ્યું છે. જેમાં દેશભરના ડિઝાઈનર કલોથ, આર્ટ જવેલરી, સાડી, દુપટ્ટા, લહેંગા, લખનૌવી, એસેસરીઝ, ડેકોર અને વેડિંગ કલેક્શન સહિતની આઇટમોનું એક્સક્લુઝીવ કલેક્શન હશે. આ એકઝબિશનમાં દેશભરના 51થી વધુ ડિઝાઇનર પણ હશે. જે તમારી પસંદ મુજબની કસ્ટમાઇઝ વસ્તુ પણ બનાવી આપશે.

એકઝબિશનનો સમય સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. કોવિડ સંદર્ભે આ એકઝબિશનમાં સરકારની તમામ ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં મોરબી અપડેટની આ પોસ્ટ બતાવવાથી એન્ટ્રી ફ્રી મળશે. તો એક્ઝિબિશનને નિહાળી મનપસંદ વસ્તુ ખરીદવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9228221711 અથવા 9824970170 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

ફેસબુક :
https://www.facebook.com/Fashionmantraexhibitions

- text