મોરબીમાં આજે શનિવારે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન

- text


મોરબી : મોરબી શહેરમાં આજે તારીખ 20/11/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડ ગામનું રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે મેહુલભાઈ મૂળજીભાઈ ગડારા તથા ધવલભાઇ મૂળજીભાઈ ગડારા આયોજિત રામામંડળ સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ, પ્રમુખ સ્વામી સોસાયટી પાછળ, પંચાસર રોડ, મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમીઓને જોડાવવા અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text