વાંકાનેર સરતાનપર ચોકડી નજીક યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટીટા ચોકડી નજીકથી તાલુકા પોલીસે બળદેવભાઈ જીણાભાઇ મારસુણીયાને ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ લખેલ બોટલ નંગ-૧ કી.રૂ.૩૦૦ સાથે ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text