તહેવારોમાં હાઈ-વે ચેકીંગ દરમિયાન 22 લાખની કરચોરી ઝડપાઈ

- text


રાજકોટ – મોરબીમાં જીએસટી દ્વારા 8 વાહનો ડિટેઈન કરાયા

મોરબી : દિવાળીનાં તહેવારો દરમિયાન રાજકોટ અને મોરબી જિલ્લામાં જીએસટી ફલાઈંગ સ્કવોડની ટીમ દ્વારા આઠ વાહનો ડિટેઈન કરીને આશરે રૂ. રર લાખની કરચોરી ઝડપી લીધી હતી.

જીએસટી ફ્લાઈંગ સ્ક્વોડ ટિમ દ્વારા તહેવારોના સમયગાળા દરમિયાન હાઇવે ઉપર ચેકીંગ ચાલુ રાખી કોટન, સિરામીક, ઘડીયાળ અને મશીનરી પાર્ટસની શંકાસ્પદ હેરફેર કરતા વાહનો અટકાવી તપાસ કરતા ઈ – વે બીલ , માલનાં ખોટા ડિસ્કલોઝર સહિતનાં જરૂરી પુરાવાઓ ન મળતા આઠ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં રૂ. રર લાખની દંડ અને કરની વસુલાત કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text