હવે દરેક કિચન બનશે હાઈટેક : મોરબીમાં ધમાકેદાર ઓફર્સ સાથે ચીમની ગેલેરીનો આજથી શુભારંભ

- text


ચીમની ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટ વોચ, બ્લુટૂથ, એરપોડ સહિતની શ્યોર ગિફ્ટ પણ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના તમામ કિચન હાઈટેક બનશે. કારણકે શહેરમાં ધમાકેદાર ઓફર્સ સાથે ચીમની ગેલેરીનો આજથી શુભારંભ થયો છે. તો આજે જ આપના કિચન માટે ચીમનીની વેરાયટી જોવા પધારો અને મનપસંદ ચીમનીની ખરીદી કરી ઓફર્સનો લાભ મેળવો.

મોરબીમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ક્રાંતિ જ્યોત પાર્કના ગેઇટની બાજુમાં આવેલ શોપ નં.2માં ચીમની ગેલેરીનો આજથી પ્રારંભ થયો છે. જ્યાં ઓઝોન, હિન્ડવેર અને વેલ્સન સહિતની ખ્યાતનામ કંપનીઓની ચીમનીઓના વિવિધ પ્રકારના મોડેલ ઉપલબ્ધ છે. અહીં 2 ફૂટ અને 3 ફૂટની બધા સકસનની કેપેસિટી ધરાવતી ચીમનીઓ રાખવામાં આવે છે.

ચીમની ગેલેરીના શુભારંભ પ્રસંગ નિમિત્તે ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જે થોડા દિવસ માટે જ અમલી છે. આ ઓફર્સ હેઠળ કોઈ પણ ચીમનીની ખરીદી ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે બ્રાન્ડેડ સ્માર્ટ વોચ, બ્લુટુથ અને એરપોડ સહિતની શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવે છે. તો આજે જ ચીમનીની અઢળક વેરાયટી જોવા પધારો. વધુ વિગત માટે મિલનભાઈ પટેલ મો.નં. 9726909678નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text