અવધ TVS લાવ્યું છે નવરાત્રી ધમાકા ઓફર્સ : આજે જ બુક કરાવો આપનું મનપસંદ ટુ-વ્હીલર

- text


રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ અને 100 ટકા લોન સહિતના અનેક લાભ

કોઈ પણ મનપસંદ બાઇક માત્ર રૂ. 9999ના ડાઉન પેમેન્ટ ઉપર વસાવો

સરકારી કર્મચારીઓને રૂ. 2500નું કેશબેક : ઓફર તા.6થી 15 સુધી જ લાગુ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા તા.6થી 15 સુધી નવરાત્રી ધમાકા ઓફર શરૂ કરવામાં આવનાર છે. જેમાં રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ મળશે સાથે 100 ટકા લોન કરી આપવામાં આવશે.તો જલ્દી કરો અને આ ધમાકા ઓફર્સનો લાભ જરૂર લ્યો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા તા. 6થી 15 સુધી નવરાત્રી ધમાકા ઓફર શરૂ કરવામાં આવશે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદીમાં એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. આ સાથે રૂ. 3 હજારનું આકર્ષક એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે.

- text

વધુમાં આ ધમાકા ઓફર્સની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. આ ઉપરાંત સરકારી કર્મચારીને અલગથી રૂ. 2500નું કેશબેક આપવામાં આવશે. તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક કે મોપેડ અને મેળવી લો આકર્ષક એક્સચેન્જ બોનસની સાથે અન્ય લાભ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો અવધ ટીવીએસ શોરૂમ, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો મો.નં. 8849602098 અથવા 9978908541.


 

- text