મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે અજાણ્યો રખડતો ભટકતો ભીક્ષુક જેવો આશરે ઉ.વ ૬૫ વર્ષનો પુરુષ કોઇ કારણૉસર મરણ જતા તેની લાશ પેગવીન સીરામિક પાસે નેશનલ હાઇવે રોડની બાજુમા બંધુનગર પાસે પડી હોવાની વીરજીભાઇ માવજીભાઇ પ્રજાપતીએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

- text

આથી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તેમજ મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text