ટંકારામાં ‘અગલે બરસ તુ જલદી આ’ ના ગગનભેદી નારા સાથે ગણપતિ વિસર્જન

- text


ટંકારા : ગુજરાતના ગામડે-ગામડે ગણપતિ બાપા મોરિયા સાથે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે ટંકારામાં અગલે બરસ તુ જલદી આના ગગનભેદી નારા સાથે ગણપતિ બાપને ભાવ ભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.

ટંકારામાં લક્ષ્મીનારાયણ શેરીનં 6મા, ધેટીયા વાસ મકનાની શેરીમાં, રાધા કૃષ્ણ શેરીમાં, જબલપુર, લખધીરગઢ, નેકનામ સહિતના મહોલા, શેરી, ગલી,ધરોમાં અને ગામડે ગામડે પણ ગણપતિ સ્થાપન કરી પુજા અર્ચના કરી વિધ્નહર્તાની દશ દિવસ સુધી આરતી, ધુપ, થાળ, મહા પ્રસાદ, ભોગ, શ્રીગાંર અને રાસ ગરબાની રમઝટ બોલાવી આ ઉત્સવ ધામ ધુમથી મનાવ્યો હતો.

- text

આ સાથે આજરોજ વિધ્નહર્તાને ભીની આંખે વિસર્જન કરી અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે શોભાયાત્રા યોજી વિસર્જન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text