વાંકાનેરમાં ઘરેથી મીટીંગમાં જવા નીકળેલી યુવતી લાપતા

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘરેથી મીટીંગમાં જવા નીકળેલી યુવતી લાપતા થયાનો બનાવ વાંકાનેર પોલીસ દફતરે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રંગપર ગામે રહેતી લક્ષ્મીબેન દેવજીભાઇ વાધેલા (ઉ.વ. ૨૦) નામની યુવતી ગત તા. ૧૦ ના રોજ વાંકાનેર મીટીંગમા જવાનુ હોય રંગપર ગામના પીકઅપ બસસ્ટેન્ડથી ગયા બાદ ધરે પરત નહી આવતા પોતાની પુત્રી ગુમ થયાની તેના પિતા દેવજીભાઇ હીરાભાઇ વાધેલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેમાં નોંધ કરાવી છે. આથી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text