મોરબીના શિવશક્તિ માર્ટમાં ધમાકેદાર ઓફર : કોઈ પણ વસ્તુ ખરીદો માત્ર રૂ. 99માં

- text


 

સેલમાં અનેકવિધ આઇટમો ઉપલબ્ધ : એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે શિવશક્તિ 99 માર્ટ ધમાકેદાર ઓફર લઇને આવ્યું છે. જેમાં તમામ વસ્તુઓ માત્રને માત્ર રૂ. 99માં આપવામાં આવી રહી છે. તો અહીં જરૂર પધારો અને મનગમતી વસ્તુઓ સસ્તાભાવે ખરીદવાની મજા માણો.

- text

મોરબીમાં સામાંકાંઠે મહારાણા પ્રતાપ મેઇન રોડ ઉપર ગોમતી નિવાસની સામે, મોમાઈ પાનની ઉપર શિવશક્તિ 99 માર્ટ કાર્યરત છે. જ્યાં હાલ દરેક વસ્તુ માત્ર રૂ. 99માં આપવામા આવે છે. અહીં પ્લાસ્ટિક આઈટમ , ગિફ્ટ, હેન્ડીક્રાફટ, ફૂટવેર, કિચનવેર, લેડીસ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રનવેર, ક્રોકરી એન્ડ મેલેમાઈન સેટ, કોસ્મેટિક્સ, સ્પોર્ટ આઈટમ વગેરે ઉપલબ્ધ છે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો અને તમારી મનગમતી વસ્તુ માત્ર રૂ. 99માં મેળવવાની તકનો લાભ લ્યો. વધુ વિગત માટે મો.નં. 94997045504
9586690408નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text