ભુતકોટડા ગામમાં વડાપ્રધાનના જન્મદિને વૃક્ષારોપણ, ફ્રૂટ વિતરણ અને દર્દીઓને ભોજનનો કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના ભુતકોટડા ગામમાં એ.પી.એમ.સી.ના સૌજન્યથી વડાપ્રધાનના જન્મદિને વૃક્ષારોપણ, ફ્રૂટ વિતરણ અને દર્દીઓને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામમાં મોરબી એ.પી.એમ.સી.ના સૌજન્યથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ તથા પી.બી. માંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રૂટ વિતરણ તથા દર્દીઓને ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. તેમ એ.પી.એમ.સી.ના ચેરમેન ભવાનભાઈ ભાગિયા અને સેક્રેટરી કાંતિભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text