મોરબી : લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગાનું અવસાન

- text


મોરબી : મૂળ સખપર હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગા (ઉ.વ. 98), તે દેવજીભાઇના ધર્મપત્ની, રણછોડભાઈ, સવદાસભાઈ, પ્રભુભાઈ અને ચંદુભાઈના માતૃશ્રી તેમજ કસ્તુરબેન, વનીતાબેન, રમાબેન અને ચંપાબેનના સાસુ, પંકજભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ, મિલનભાઈ, ચેતનભાઇ, મેહુલભાઈ અને હર્ષભાઈના દાદીનું તા. 07/09/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 10/09/2021ને શુકવારે સવારે 9 થી 11 કલાકે સુભાષનગર શેરી નં. 4 એ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (રણછોડભાઇ 97265 02109, સવદાસભાઇ 98257 61557, પ્રભુભાઇ 98254 22684, ચંદુભાઈ 98794 98693)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text