ઘુંટુ : ગંગારામભાઈ હરખાભાઇ સોરીયાનું અવસાન

- text


મોરબી : ઘુંટુ નિવાસી ગંગારામભાઇ હરખાભાઇ સોરીયા (ભજનિક) (ઉ.વ.૮૨), તે જેરામભાઇ – 98254 26643, કાંતિલાલ – 99797 94050, રમેશભાઇ – 98989 30874 ના પિતાનું તા.૧૯/૦૮/૨૧, ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૩/૦૮/૨૧ ને સોમવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે, વૃંદાવન સમાજ વાડી, જુના ઘુંટુ ગામના ઝાંપે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text