હડમતિયા : હેમીબહેન રવજીભાઈ કામરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી હેમીબહેન રવજીભાઈ કામરીયા, તેઓ હસમુખભાઈ 84691 40355, મહેશભાઈ 99257 26885, કિશોરભાઈ 98254 92408 ના માતૃશ્રી તેમજ જયદિપ, પરમ, ઓમ, રોનકના દાદીમાંનું તા.૧૭/૮/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલિફોનિક બેસણુ રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text