મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૫મીએ મળશે

- text


મોરબી : મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક તા.૨૦/૦૮/૨૦૨૧ના રોજ નિયત કરવામાં આવેલ હતી. પરંતુ તા.૨૦/૦૮/૨૦૨૧ ના મહોરમની રજા જાહેર થતા હવે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા.૨૫/૦૮/૨૦૨૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, તેમ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text