વિલિયમ જ્હોન્સ પીઝામાં અફલાતુન ઓફર્સ : રૂ. 199માં અનલિમિટેડ અમેરિકન લંચ, 139માં લંચ પેક

- text


229માં અનલિમિટેડ અમેરિકન ડિનર : ક્રેઝી 4 પીઝા માત્ર રૂ. 399માં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે વિલિયમ જ્હોન્સ પીઝામાં અફલાતુન ઓફર્સ આવી છે. જેમાં અનલિમિટેડ અમેરિકન લંચ માત્ર રૂ. 199માં જ્યારે અનલિમિટેડ ડિનર માત્ર રૂ. 299માં અને લંચ પેક માત્ર 139માં તથા ક્રેઝી 4 પીઝા માત્ર રૂ. 399માં આપવામાં આવી રહ્યા છે.

મોરબીમાં કેનાલ રોડ ઉપર પ્લેટીનિયમ હાઈટ સામે, યુનિક સ્કવેરમાં વિલિયમ જ્હોન્સ પીઝા કાર્યરત છે. અહીં મોરબીવાસીઓ માટે હાલ ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. અનલિમિટેડ અમેરિકન મિલ કે જેમાં 2 સૂપ, 22 કોલ્ડ સલાડ, 8 હોટ સ્ટાર્ટસ, પ્રીમિયમ ગાર્લીક બ્રેડ વિથ ચીઝ, થીન ક્રસ્ટ પીઝા, માર્ગેરિટા પીઝા, પફ પીઝા, ચીઝ બ્લાસ્ટ પીઝા, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ( સિંગલ પીસ) અનલિમિટેડ ફ્રેન્ચ ફ્રાઈ, અનલિમિટેડ કોલ્ડડ્રિંક્સ સહિતની વેરાયટી છે. આ મિલના એડલ્ટ લંચ પ્રાઈઝ માત્ર રૂ. 199 છે. જ્યારે કિડઝ લંચ પ્રાઈઝ માત્ર રૂ. 149 છે. એડલ્ટ ડિનર પ્રાઈઝ માત્ર રૂ. 229છે. જ્યારે કિડઝ ડિનર પ્રાઈઝ માત્ર રૂ.169 છે.

આ સાથે અહીં માત્ર રૂ. 139માં લંચ પેક આપવામાં આવે છે. આ પેકમાં 1 રેગ્યુલર પીઝા, 1 સ્મોલ પીઝા, 1 પીસ ગાર્લીક બ્રેડ વિથ ચીઝ, 1 સ્મોલ બ્રાઉનીનો સમાવેશ થાય છે. ઉપરાંત રૂ. 399માં 4 ક્રેઝી પીઝા આપવામાં આવે છે. આમ વિલિયમ જ્હોન્સ પીઝા આકર્ષક ઓફર્સ લઈ આવ્યું છે. જેનો લાભ ચૂકવા જેવો નથી. વધુ વિગત માટે અથવા પાર્ટી- ગ્રુપ બુકીંગ તથા રિઝર્વેશન માટે મો.નં. 77110 32032, 77110 34034નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

William John’s Pizza, Morbi

https://maps.app.goo.gl/qnKuPkDFAFgxJ6Ex6


 

- text