મોરબી જિલ્લા આરોગ્ય ટીમને અભિનંદન પાઠવતા આરોગ્ય ચેરમેન

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા 9 ગામોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવા બદલ જીલ્લા આરોગ્ય ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મોરબી જીલ્લાના કુલ 9 ગામોમાં 100% કોવિડ વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા એ જીલ્લા આરોગ્ય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ રસીકરણવાળા ગામોમાં લક્ષ્મીવાસ (માળીયા), વાઘગઢ (ટંકારા), દેવળીયા (ટંકારા), ગજડી (ટંકારા), ભક્તિનગર (મોરબી), બંધુનગર (મોરબી), કાલિકાનગર (મોરબી), બિલિયા (મોરબી) અને મયાપુર (હળવદ)નો સમાવેશ થાય છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text