મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નિર્મિત આઝાદ પાર્કનું લોકાર્પણ

- text


મોરબી : મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નિર્મિત આઝાદ પાર્કનું આજ રોજ આઝાદીના લડવૈયા ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિતે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા પશુ- પક્ષીઓની સારવાર માટે શનાળા નજીક સજ્જનપર ધૂનડા રોડ ઉપર કર્તવ્ય જીવદયા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રની અંદર આઝાદ પાર્કનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આજ રોજ આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે ક્રાંતિકારી સેનાના રાધે પટેલે જણાવ્યું કે અહીં દરરોજ બાળકો આવે છે. આ બાળકો માટે પાર્કનું નિર્માણ કરી તેને ચંદ્રશેખર આઝાદનું નામ આપવામાં આવ્યું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text