સિરામિક ફેક્ટરીમાંથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું અપહરણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો કારખાનાના રહેતા આશાબેન મુકેશભાઇ બડોલેની દોઢ વર્ષની પુત્રી આનંદીને કારખાનામાં કામ કરતો મનોજભાઇ નામનો શખ્સ બાળકીને રુમે મૂકી આવું છું કહી અપહરણ કરીને નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text