જાજાસર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના જાજાસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં આહીર સમાજ વૈચારિક ક્રાંતિ અને નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા વિનામૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા. તે અંતર્ગત જાજાસર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા તેમજ ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઇ કાનગડ, કેશુભાઈ અને ચેતનભાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા પર્યાવરણ જતન હેતુ વૃક્ષોને દત્તક લેવામાં આવ્યા હતા.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text