મોરબીના ડેપ્યુટી ડીડીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો વધારાનો ચાર્જ અપાયો

- text


મોરબી : મોરબીના ડેપ્યુટી ડી.ડી.ઓ. ને ડી.આર.ડી.એ. ના ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

- text

આજે તા.22 ના રોજ ગુજરાત રાજ્ય સરકારના જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (સેવા) દ્વારા મોરબી જિલ્લાના ડેપ્યુટી ડીસ્ટ્રિકટ ડેવલપમેન્ટ ઓફિસર (પંચાયત) ઇલાબેન ગોહિલને મોરબી ડીસ્ટ્રિકટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી (DRDA)ના ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

- text