હડમતીયા : ડુંગરભાઈ ગંગારામભાઈ કામરિયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી વિનોદભાઈ ડુંગરભાઈ કામરિયા (ઉ.વ. 76), તે વિનોદભાઈના પિતાનું તા. 11/05/2021 ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (વિનોદભાઇ 99094 83779)

- text