હળવદ માર્કેટ યાર્ડ છ દિવસ માટે સદંતર બંધ રહેશે

- text


તા. 12થી 18 એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ

હળવદ : કોરોનાના વધતા જતા કેસને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.૧૨ થી૧૮ એપ્રિલ સુધી યાર્ડ સંપૂર્ણ પણે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

- text

હળવદ માર્કેટિંગ યાર્ડના મહેશભાઈ પટેલે જણાવ્યું છે કે હળવદમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું હોય, ખેડૂતોના હિતમાં આગામી તા. ૧૨થી ૧૮ એપ્રિલ સુધી યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને પરિસ્થિતિ જોયા બાદ તા. ૧૯ એપ્રિલથી યાર્ડ પુનઃ ચાલુ કરવામાં આવશે.

- text