માળીયા તાલુકા પંચાયતની બેઠક વાઈઝ મતદાનના આંકડા (11 વાગ્યા સુધી)

- text


માળીયા તાલુકા 11 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની બેઠક વાઈઝ ટકાવારી નીચે મુજબ છે.

- text

1 1-બગસરા- 22.49
2 ૨ – ભાવપર- 23.10
3 3 -બોડકી- 25.16
4 4-જુના ઘાંટીલા- 36.49
5 5-કાજરડા- 30.39
6 6-ખાખરેચી- 28.13
7 7-મેઘપર- 30.04
8 8-મોટા દહીસરા – ૧- 29.89
9 9-મોટા દહીસરા – ૨- 27.61
10 10-નાની બરાર- 18.48
11 11-નવાગામ- 30.94
12 12-સરવડ- 29.89
13 13-વાધરવા- 20.63
14 14-વવાણીયા- 10.64
15 15-વેજલપર- 24.14
16 16-વેણાસર- 26.27

- text