પીપળીયા ગામે 90 વર્ષના શાંતાબેને હોંશભેર કર્યું મતદાન

- text


મોરબી : પીપળીયા ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. બપોરના 11 વાગ્યા બાદ મતદાન મથકો ઉપર મહિલા મતદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. મતદાન દરમિયાન 90 વર્ષની ઉંમર ધરાવતા શાંતાબેન કોઠીયા નામના મતદાર પણ હોંશભેર મતદાન કરતા નજરે પડ્યા હતા. તેઓએ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ભાગ લઈને ગામના યુવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા પુરી પાડી છે.

- text

- text