હળવદ તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.29 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-અજીતગઢ-70.93
2-ચરાડવા-65.80
3-ચુંપણી-76.64
4-દિઘડીયા-63.67
5-ઘનશ્યામપુર-48.16
6-ઇશનપુર-57.88
7-જુના દેવળીયા-52.14
8-કડીયાણા-76.72
9-કવાડીયા-67.38
10-માલણીયાદ-72.68
11-માથક-63.65
12-મયુરનગર-61.12
13-નવા દેવળીયા-56.40
14-નવા ઘનશ્યામગઢ-62.94
15-રણમલપુર-71.80
16-રણછોડગઢ-72.86
17-રાણેકપર-67.20
18-રાતાભે-68.04
19-સાપકડા-64.05
20-ટીકર(રણ)-70.88

- text