માળીયા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61.70 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-બગસરા-53.09
૨- ભાવપર-53.78
3 -બોડકી-64.09
4-જુના ઘાંટીલા-71.74
5-કાજરડા-59.07
6-ખાખરેચી-70.65
7-મેઘપર-67.73
8-મોટા દહીસરા – ૧-63.54
9-મોટા દહીસરા – ૨-67.01
10-નાની બરાર-53.59
11-નવાગામ-69.62
12-સરવડ-70.13
13-વાધરવા-51.82
14-વવાણીયા-34.00
15-વેજલપર-59.61
16-વેણાસર-68.07

- text