મોરબી તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61.87 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

૧-આમરણ-61.17
૨-બગથળા-69.04
૩-ભડીયાદ-50.87
૪-ગાળા-71.79
૫-ઘુંટું-58.09
૬-જાંબુડીયા-55.84
૭-જેત૫ર-68.84
૮-જુના નાગડાવાસ-57.40
૯-ખાખરાળા-64.21
૧૦-ખાન૫ર-60.69
૧૧-ખારચીયા-55.59
૧૨-ખરેડા-60.41
૧૩-મહેન્દ્રનગર-૧ -72.42
૧૪-મહેન્દ્રનગર-૨-47.25
૧૫-મકનસર-61.21
૧૬-મોડ૫ર-58.66
૧૭- નાની વાવડી-72.41
૧૮-નવા સાદુળકા-71.76
૧૯-પંચાસર-58.02
૨૦-પાનેલી-69.72
૨૧-પી૫ળી-73.27
૨૨-રવા૫રા-૧-59.83
૨૩-રવા૫રા-૨-68.00
૨૪-શક્ત શનાળા-59.66
૨૫-ત્રાજ૫ર-૧-50.82
૨૬-ત્રાજ૫ર-૨-55.48

- text