મોરબી જિલ્લા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.57 ટકા મતદાન થયેલ છે. મતદાનની ટકાવારીના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-આમરણ -58.43
2-બગથળા-62.33
3-ચંદ્રપુર-67.43
4-ચરાડવા-60.46
5-ઢુવા-76.29
6-ઘનશ્યામપુર-63.83
7-ઘુંટુ-61.24
8-જેત૫ર-67.91
9-ખાખરેચી-63.60
10-લજાઇ-71.61
11-મહેન્દ્રનગર-61.24
12-મહિકા-70.55
13-માથક-68.78
14- મોટા દહીસરા-59.88
15-ઓટાળા-59.88
16-રાજાવડલા-67.32
17- રાતીદેવળી-74.59
18-રવાપરા-62.50
19-સાપકડા-69.22
20-શકત શનાળા-65.34
21-ટંકારા-68.24
22-ટીકર(રણ)-65.49
23-તિથવા-74.95
24૪-ત્રાજ૫ર-52.29

- text