ટંકારા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 67.52 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-ઘુનડા (ખા)-66.36
2-હડમતીયા-69.58
3-હરબટીયાળી-77.66
4-જબલપુર-59.55
5-લજાઇ-૧-70.53
6-લજાઇ-૨-80.43
7-મીતાણા-62.69
8-નાના ખીજડીયા-60.26
9-નસીત૫ર-71.49
10-નેકનામ-66.38
11-ઓટાળા-70.81
12-સાવડી–0.00
13-ટંકારા-૧-70.44
14-ટંકારા-ર-66.68
15-ટંકારા-૩-67.43
16-વીરવાવ-54.95

- text