વાંકાનેર તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (સાંજે 5 વાગ્યા સુધી)

- text


વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 71.77 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-અરણીટીંબા-70.23
2-ચંદ્રપુર-60.94
3-ચિત્રાખડા-77.88
4-ઢુવા-71.05
5-ગાંગીયાવદર-68.56
6-ગારીયા-80.04
7-હશનપર-67.53
8-જેતપરડા-78.33
9-કણકોટ-72.56
10-ખખાણા-65.64
11-કોઠી-64.43
12-લુણસર-71.96
13-મહીકા-70.75
14-માટેલ-76.50
15-મેસરીયા-59.29
16-પંચાસર-73.60
17-પંચાસીયા-84.69
18-પીપળીયા રાજ-78.33
19-રાજાવડલા-67.19
20-રાતડીયા-73.42
21-રાતીદેવળી-72.06
22-સરધારકા-70.55
23-સિંધાવદર-79.62
24-તિથવા-72.05

- text