ગુમ થયેલ તરુણ વિશે ભાળ મળે તો જાણકારી આપવા અપીલ

- text


મોરબી: ઉપરોક્ત ફોટામાં દેખાતો 12 વર્ષીય તરુણ કુલદીપ ચંદનભાઈ તોમર જુના જાંબુડિયા લેબર ક્વાર્ટર પાસેથી તારીખ 9 જાન્યુઆરીને શનિવારે બપોરે 12 વાગ્યા આસપાસ ગુમ થયેલ છે. વેલ બાથ વર્લ્ડના લેબર ક્વાર્ટર, જુના જાંબુડિયા ખાતે રહેતા તરુણ વિશે કોઈને કશી ભાળ મળે તો ગુમશુદા તરુણના પિતા ચંદનભાઈના મોબાઈલ નંબર 8734062300 અથવા હિતેશભાઈ મોબાઈલ નંબર 9913617000 પર જાણ કરવા અપીલ કરાઈ છે.

- text

- text