24 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે માત્ર 7 કેસ નોંધાયા, 11 દર્દી સાજા થયા, બે દર્દીના મૃત્યુ

- text


24 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે માત્ર 7 કેસ નોંધાયા, 11 દર્દી સાજા થયા, બે દર્દીના મૃત્યુ

મોરબી તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1, માળીયા તાલુકામાં 2 કેસ નોંધાયા : આજે 11 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3058 કેસમાંથી 2753 સાજા થયા, 205ના મોત : હાલ 100 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 24 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 832 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 02
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 02
આજના જિલ્લાના કુલ નવા કેસ : 07

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 100
કુલ ડિસ્ચાર્જ કેસ : 2753
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 187 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 205
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3058
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 135553

મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

- text