15 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડ્યો, આજે માત્ર 11 નવા કેસ, સામે 25 દર્દી સાજા થયા

- text


મોરબી તાલુકામાં 5, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 3, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2971 કેસમાંથી 2598 સાજા થયા અને 195ના મોત : હાલ 178 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 15 ડિસેમ્બર, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 917 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 03
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 11

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 24
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 25

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 178
કુલ ડિસ્ચાર્જ કેસ : 2598
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 177 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 195
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2971
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 127717

- text