મોરબીમાં શ્રી હરી ચશ્માની બીજી બ્રાન્ચનો રંગારંગ પ્રારંભ : ઓપનિંગ ઓફરમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ, તમામ સર્વિસ ફ્રી

- text


 

આંખના નંબરની તપાસ પણ ફ્રી : નંબરના ચશ્માની તમામ આઇટમો ઉપલબ્ધ, બ્રાન્ડેડ ગોગલ્સની પણ વિશાળ રેન્જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનીતા એવા શ્રી હરી ચશ્મા દ્વારા આવતીકાલે ગુરુવારથી બીજી બ્રાન્ચનો રંગારંગ પ્રારંભ થવાનો છે. જે નિમિત્તે તેમની બન્ને બ્રાન્ચમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. ઉપરાંત અહીં તમામ સર્વિસ ફ્રી છે. તો એક વખત જરૂર પધારો…

મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસે હાઉસિંગ બોર્ડમાં આવેલ શ્રી હરી ચશ્મા દ્વારા તેમની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર રવાપર કેનાલ ચોકડી ખાતે કોહિનૂર કોમ્પ્લેક્ષમાં શરૂ કરવામાં આવી છે. આ બ્રાન્ચનું આવતીકાલે ગુરુવારના રોજ ઓપનિંગ થવાનું છે. ઓપનિંગ ઓફરમાં બન્ને બ્રાન્ચ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. વધુમાં બન્ને બ્રાન્ચ ખાતે ફિટિંગ સહિતની તમામ સર્વિસ ગ્રાહકોને ફ્રીમાં આપવામાં આવે છે. જાપાનીઝ ઓટોમેટિક કોમ્પ્યુટર મશીન દ્વારા આંખના નંબર ફ્રીમાં ચેક કરી આપવામાં આવે છે.

શ્રી હરી ચશ્મામાં ઈન્ટરનેશનલ બ્રાન્ડ જેવી કે rayban, kalvin clain, Carrera, police, maui Jim, Scott eyewear, fire birds, Bulgari બ્રાન્ડના ફ્રેમ તેમજ ગોગલ્સ મળશે.

ગોગલ્સ અને ફ્રેમમાં Idee, Fastrack,titan, 2.5Nvg, velocity બ્રાન્ડ ઉપલબ્ધ છે.

લેન્સમાં પણ kodak, zaiss, Nova, visual eyes, corning glass, lenzo, DRIVEWEAR, Transitions, varilux, crizal prevencia lens સહિતની બ્રાન્ડના લેન્સ ઉપલબ્ધ છે.

જ્યારે કોન્ટેકટ લેન્સમાં bouch lomb, Acuvue, Air Optix Aqua, Biofinity સહિતની બ્રાન્ડ મળશે.

- text

અહીં ચશ્મા પેટર્ન લેસ ઓટોમેટિક મશીન દ્વારા ફિટિંગ કરવામાં આવે છે. જે એકદમ પરફેક્ટ ફિટિંગ થાય છે. બંને શો રૂમ પરથી હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે. તો આજે જ આપના નજીકના શો રૂમની મુલાકાત લ્યો અથવા 7820049700 અથવા 8140045700 ઉપર સંપર્ક કરો.

- text