9 ડિસેમ્બર : મોરબી તાલુકામાં 17, વાંકાનેરમાં 1 નવો કેસ, જયારે આજે પણ વધુ 3 દર્દીના મૃત્યુ

- text


 

મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 1 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 189

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 9 ડિસેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 978 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 07
મોરબી ગ્રામ્ય : 10
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 18

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 12
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 216
કુલ ડિસ્ચાર્જ કેસ : 2476
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 171 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 189
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2881
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 122232

  • મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

- text