મોરબીમાં જુના બસ સ્ટેશન નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં જુના બસ સ્ટેશન નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 1ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલપંપ પાસેથી તૌફીકભાઇ કરીમભાઇ ખોખરને ગેરકાયદે વ્હીસ્કીની બોટલ નંગ 1 (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. તેમજ આરોપી તૌફીકની અટકાયત કરી છે.

- text