મોરબી : ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયાનું અવસાન

 

 

મોરબી : મૂળ બગથળા નિવાસી ધરમશીભાઈ મોહનભાઇ સાણંદીયા ( ઉ.વ.83) તે રમણીકભાઈ ( મો.નં. 9537734954), રતિલાલ (9925486970)ના પિતા તથા રાજેશભાઈ, અનિલભાઈ, ઓમકુમારના દાદાનું તા.22ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે.