જેતપર નિવાસી પ્રાણજીવનભાઈ જેરામભાઈ અઘારાનું અવસાન

 

મોરબી : જેતપર ( મચ્છું) નિવાસી પ્રાણજીવનભાઈ જેરામભાઈ અઘારા ( ઉ.વ.65) તે નિલેશભાઈ મો.નં. 9979939968ના પિતાશ્રીનું તા.21ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે.