મોરબી : મતદાન પેહલા મોકપોલમાં ખામીયુકત મશીનો બદલાવાયા

- text


1 બીયું અને 2 VVPT મશીન બદલાયા

મોરબી : મોરબીમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.

- text

આ અંગે મોરબી ડે.કલેકટર સુશીલ પરમારે જણાવ્યું હતું કે મોરબી વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન 1 BU અને 2 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

- text