જશાપર ગામે દર વર્ષે યોજાતા મહંમદ શાહ પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ મોકૂફ

માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના જશાપર ગામે દર વર્ષે મુસ્લિમ ચાંદ 10 રબ્બી ઉલ્લ આખરના દિવસે યોજાતા હઝરત મહંમદશાહ પીર ₹ના ઉર્ષ મુબારકના તમામ કાર્યક્રમો આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યા છે. જેની સર્વે ધર્મપ્રેમીઓએ નોંધ લેવા હઝરત મહંમદશાહ પીર સેવા સમિતિના કાસમભાઈ સુમરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate