મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 35 જેટલા ઈવીએમ મશીનો ખોટકાયા

- text


તાત્કાલિક ઈવીએમ મશીનો બદલીને વોટિંગ પુનઃશરૂ કરાયું

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની.પેટા ચૂંટણી માટે આજે સવારના સાત.વાગ્યાથી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.ત્યારે અમુક જગ્યાએ ઈવીએમ મશીનમાં ગરબડીની ફરિયાદો ઉઠી હતી .મોરબી અને માળીયા વિસ્તારના મતદાન મથકોમાં અત્યાર સુધીમાં 35 જેટલા મશીન ખોટકાયા હતા અને આ ઈવીએમ મશીન બદલીને તાત્કાલીક ફરી વોટીંગ શરૂ કરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ સવારથી અત્યાર સુધીમાં મોક પોલ તેમજ મશીનમાં એરર આવી હોય એવા 35 જેટલા ઈવીએમ બદલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text